વિદ્યુત જામવાલની એક્શન થ્રિલર ફિલ્મ 'ક્રેક' ડિઝની પ્લસ હોટસ્ટાર પર 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે

 'સ્ટ્રેટેજી: બાલાકોટ એન્ડ બિયોન્ડ' સાચી ઘટનાઓથી પ્રેરિત છે, જે 25 એપ્રિલથી જિયો સિનેમા પર પ્રસારિત થશે

અનુષ્કા સેનની 'દિલ દોસ્તી દુવિધા' 25 એપ્રિલથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવા માટે તૈયાર છે

'શૈતાન' ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિન્દી રિમેક છે,  તેને 26મી એપ્રિલથી શેમારૂ પર જોઈ શકો છો

 યાદીમાં સાઉથની ફિલ્મ 'ભીમા'નું નામ પણ સામેલ છે, જે 25 એપ્રિલથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવશે 

 ફિલ્મ 'ટિલ્લુ સ્ક્વેર' મલિક રામ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 એપ્રિલે રિલીઝ થવાની છે

Brigands: The Quest for Gold એ નેટફ્લીકસ ઉપર 23 એપ્રિલના રોજ આવશે 

બહુ ચર્ચિત હીરામંડી 1 લી મે ના રોજ નેટફ્લીકસ ઉપર આવશે