મેટાના સીઇઓ Mark Zuckerberg લગ્ન અસ્ટેંડ કરી શકે છે.

આલ્ફાબેટના સીઈઓ Sundar Pichai પણ લગ્નમાં હાજરી આપી શકે છે.

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gatesપણ પહોંચી શકે છે.

Adobe ના સીઇઓ  Shantanu Narayen આવી શકે છે.

Donald Harrison ગૂગલના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ હેરિસન પણ લગ્નમાં પહોંચી શકે છે.

Asia Pacific,Snap Inc ના પ્રેસિડેન્ટ  Ajit Mohan હાજરી આપી શકે છે.

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના એકિઝક્યૂટિવ ચેરમેન Jay Lee પણ પહોંચી શકે છે.

મેટના સીઇઓપ Javier Olivan પણ આવી શકે છે

વોલ્ટ ડિઝનીના સીઇઓ Bob Iger પણ લગ્નમાં પહોંચી શકે છે.