દુનિયામાં 14  દેશો એવા છે જેમની વસ્તી 10 કરોડથી વધારે છે

દુનિયામાં ફક્ત 2 દેશ એવા છે, જેમની વસ્તી 100 કરોડથી પણ વધારે છે

ભારતની વસ્તી 142 કરોડથી વધુ છે

ચીનની વસ્તી પણ 142 કરોડથી વધુ છે

33 કરોડથી વધુની વસ્તી સાથે અમેરિકા ત્રીજા નંબરે છે 

27  કરોડથી વધુની વસ્તી સાથે ઇન્ડોનેશિયા ચોથા નંબરે છે

પાકિસ્તાન 23 કરોડની વસ્તી સાથે 5મા નંબરે છે

22 કરોડની વસ્તી સાથે નાઇઝિરિયા છઠ્ઠા નંબરે છે

બાંગ્લાદેશની વસ્તી 17 કરોડથી વધારે છે