કિંગ ખાન અને તેમના પરિવારની હાજરીથી જામ્યો માહોલ  

બી ટાઉનના રણ-દીપે સાથે શોભાવ્યું અંબાણીનું આંગણું

આનંદ અને અનુરાધા મહિન્દ્રાએ સાથે આપ્યો સુંદર પોસ 

રેડ કાર્પેટ ઉપર રિતેશ અને જેનેલિયાનો જલવો દેખાયો  

અન્ના અને તેમના પત્નીની જોડી પણ લાગી બેજોડ 

સચિન અને અંજલિ તેંડુલકર પણ રંગાયા પ્રેમ રંગમાં  

ચેમ્પિયન બ્રાવોની તેની પ્રેમિકા સાથે જામી જોડી  

ખાન જોડીએ કર્યા સૌને ક્લીન બોલ્ડ