World War Z   વર્ષ 2013માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધૂમ

Train to Busan 2016માં રિલીઝ થયેલી આ સાઉથ કોરિયન ફિલ્મે ઝોમ્બી ફિલ્મોના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા

I am Legend ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ઝોમ્બીમાં પ્લાનિંગની કરવાની પણ સમજ હોય ​​છે

Resident Evil ઝોમ્બી પર બનેલી આ ફિલ્મે લોકોને ખૂબ જ ડરાવ્યા હતા

Army of the Dead આ ફિલ્મ આપણને લાસ વેગાસ લઈ જાય છે, જ્યાં એક ઝોમ્બી outbreak થઇ રહ્યો છે

Cargo ફિલ્મ એક એવા માણસની વાર્તા છે જે બાળકને ઝોમ્બી એપોકેલિપ્સમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે

Zombieland જો તમે રોમાંચક ફિલ્મો જોવાના શોખીન છો, તો Zombieland તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે

Alive એક વ્યક્તિ ઝોમ્બી વાયરસને કારણે તેના ઘરમાં ફસાઈ જાય છે. આ ફિલ્મ રોમાંચક, થ્રિલર અને સસ્પેન્સફુલ પણ છે