બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ફરી એકવાર ચર્ચામાં

શ્વેતાએ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરી

તેની આ તસવીરો જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યાં છે

બિગ બોસમાં પણ શ્વેતા તિવારી પોતાની રંગત જમાવતી રહી છે

શ્વેતા તિવારીનો લૂક આજે પણ ચાહકો પસંદ કરી રહ્યા  છે

શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર નવી  તસવીરો શેર કરી

આ તસવીરોમાં શ્વેતા તિવારી વેકેશનના મૂડમાં જોવા મળી