સરગુન મહેતા હાલ વિયેતનામમાં વેકેશન પર છે.

અભિનેત્રીની આ બિકીની પર્પલ અને ગ્રીન કોમ્બિનેશનની છે.

સરગુન બિકીની પહેરીને પાણીની અંદર ચિલ કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ પોતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી.

ફોટામાં કેપ્શન લખ્યું છે - 'જ્યાં પૂલ સમુદ્રને મળે છે. હલાંગ ખાડી.'

35 વર્ષની સરગુન મહેતા અભિનેત્રી અને નિર્માતા પણ છે.

અભિનેત્રીએ પંજાબ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી ઓળખ બનાવી.

સરગુને નાની ઉમરમાં પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું.