ઇલિયાના લગ્ન વગર પ્રેગ્નન્ટ હોવાની ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા

ઘણા સમયથી ઇલિયાના પબ્લિકમાં દેખાઇ નથી

ઇલિયાનાએ ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેનો બેબી બંપ દેખાય છે

જો કે ઇલિયાનાના બાળકના પિતા કોણ છે તે જાહેર થયું નથી

ઇલિયાના હજું અનમેરિડ છે પણ તે કોની સાથે રિલેશનશીપમાં છે તે જાણી શકાયુ નથી

જો કે થોડા સમય પહેલા તેનું નામ કેટરીના કૈફના ભાઇ સાથે જોડાયું હતું

ઇલિયાના પોતાની પ્રેગ્નન્સી બાબતે ખુલાસો કરશે તેવી ચાહકોમાં ચર્ચા

ઇલિયાના અવાર નવાર ઇસ્ટા પર નવા લૂક શેર કરતી રહે છે