ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેના બોલ્ડ લુકના કારણે સોશિયલ મીડિયા પર જાણીતી છે.

નમ્રતા મલ્લાની કિલર સ્ટાઇલ અને ફોટોઝને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. 

ભોજપુરી ક્વીન નમ્રતા મલ્લાની કેટલીક તસવીરો છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

આ તસવીરોમાં ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા ખૂબ જ હોટ અને ગ્લેમરસ દેખાય છે.

નમ્રતા મલ્લા એક કમાલની ડાન્સર પણ છે. ચાહકો તેના ડાન્સને ખૂબ પસંદ કરે છે.

નમ્રતા મલ્લાએ નેપાળી અને ભોજપુરીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 

નમ્રતા ઇન્સ્ટા. પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તેના ડાન્સ વીડિયો પણ પોસ્ટ કરે છે.

નમ્રતા મલ્લા તેના ગ્લેમરસ અને બોલ્ડ લુકના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે.