ખેતીમાં અત્યારે અનેક પ્રકારના અનોખા પ્રયત્નો થઈ રહ્યા છે

સૌ જાણો છે કે, જાપાનમાં તો આવા અખતરાઓ થતા હોય છે

લોકો પોતાની ખેતીમાં અત્યારે નવું કઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

ખેડૂતો વિશાળકાય ફળોની ખેતી કરે છે તેવા ઘણા ઉદાહરણો છે

એક ખેડૂતે ડુંગળીની અનોખી રીતે ખેતી કરી બતાવી છે

બ્રિટનના ખેડૂતે અનોખી રીતે ખેતી કરી 9 કિલોની ડુંગળી ઉગાડી

ખેડૂતે 8.97 કિલોની વિશાળ ડુંગળી ઉગાડીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો 

આ મહાકાય ડુંગળીની તસવીરો અત્યારે શેર થઈ રહી છે

આ પોસ્ટ પર અત્યારે ખુબ લાઈક્સ આવી રહી છે