ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ તૈયાર

દેવભૂમિ દ્વારકાનો સુદર્શન સેતુ રાષ્ટ્રને સમર્પિત

શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોથી શણગારાયો ફૂટપાથ

સુદર્શન સેતુમાં ભગવાન કૃષ્ણની છબીઓનું ચિત્રણ

સુદર્શન સેતુ દ્વારકાના મુખ્ય પર્યટકમાં આકર્ષણનું કેન્દ્ર

ફૂટપાથના ભાગ પર સોલર પેનલ્સ લગાવવામાં આવી

સોલાર પેનલ્સ એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે

દ્વારકા-બેટદ્વારકા વચ્ચે મુસાફરીમાં ઘટશે સમય

સુદર્શન સેતુથી પર્યટકો માટે વધુ સરળતા રહેશે