આ છે ભારતના સૌથી લાંબા પુલ

ભૂપેન હજારિકા સેતુ અસમમાં છે, જે 9.15 કિમી લાંબો છે

મહાત્મા ગાંધી સેતુ બિહારમાં છે, જે 9.15 કિમી લાંબો છે

મહારાષ્ટ્રમાં આવેલો બાંદ્રા-વર્લી સી લીંક બ્રીજ 5.54 કિમી લાંબો છે

બોગીબીલ બ્રીજ - લંબાઈ-4.94 કિમી, અસમમાં આવેલો છે

બિહારમાં આવેલો વિક્રમશીલા સેતુ 4.7 કિમી લાંબો છે

દીઘા સોનપુર પુલ, બિહાર - લંબાઈ - 4.55 કિમી

બિહારમાં આવેલો આરા-છપરા બ્રીજ 4.65 કિમી

આંધ્રપ્રદેશ, ગોદાવરી બ્રીજ; લંબાઈ 4.13 કિમી

બિહારમાં આવેલો મુંગેર ગંગા બ્રીજ 3.69 કિમી લાંબો છે

ઉત્તરપ્રદેશ ચહલારી ઘાટ સેતુ; લંબાઈ - 3.2 કિમી

હાવડા બ્રીજ, પશ્ચિમ બંગાળ; લંબાઈ 705 મીટર