IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા

આવું ઓલરાઉન્ડ પરફોરમન્સ આપનાર બીજું કોઇ નહીં પણ સુનિલ નારાયણ છે

સુનિલ નારાયણે આ વર્ષથી ગંભીરના કહેવા પર ઓપનિંગમાં બેટિંગ કરવાનું શરૂ કર્યું

પહેલી મેચમાં નજીવા સ્કોર પર આઉટ થયા બાદ તેણે પાછું વળીને જોયું નથી

ચાલુ સીઝને નારાયણે 183 ની સ્ટ્રાઈક રેટથી 461 રન બનાવ્યા છે

પંજાબ સામે નારાયણે તેના કારકિર્દીની પ્રથમ સદી ફટકારી ઈતિહાસ બનાવ્યો હતો

સોલ્ટ સાથે મળીને નારાયણે KKR ને ઝડપી શરૂઆત અપાવે છે

આ સીઝનમાં ઓરેન્જ કેપની રેસમાં નારાયણ ચોથા ક્રમાંકે છે

આ સાથે નારાયણ બોલિંગમાં પણ ટીમને મદદરૂપ સાબિત થયો છે

6.61 ની ઈકોનોમીથી નારાયણે 14 વિકેટ ઝડપી છે

પર્પલ કેપની રેસમાં પણ નારાયણ સાતમાં ક્રમાંકે છે