IPLમાં ચમકી રહી છે પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ

પૃથ્વી શૉ IPLની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમતા જોવા મળે છે.

માત્ર પૃથ્વી શૉની જ નહીં, તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે

પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડનું નામ નિધિ તાપડિયા છે.

નિધિ  તાપડિયા દિલ્હીની ટીમને ચીયર કરતી જોવા મળી હતી

નિધિએ ઈન્સ્ટાગ્રામ પર પૃથ્વી માટે એક સ્ટોરી શેર કરી હતી

પૃથ્વી શૉ અને નિધિ તાપડિયા 2022 થી એકબીજાનેકરી રહ્યું છે ડેટ