ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ કાચી કેરી ઉપલબ્ધ થવા લાગે છે

કાચી કેરીને માત્ર અથાણાંમાં જ નહીં પરંતુ ખાટા સ્વાદ માટે તેને વાનગીઓમાં પણ ઉમેરવામાં આવે છે

કાચી કેરીને આગમાં શેકીને ખાવાથી હીટ સ્ટ્રોકથી બચવામાં મદદ મળે છે

ખાટી કાચી કેરી ખાવામાં આવે તો તેનાથી મોઢાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે

કાચી કેરીમાંથી બનાવેલ પીણું પીવાથી તે ઉનાળામાં બેચેની અને તરસ દૂર કરે છે. આ ઉપરાંત તે વધુ પડતા વિચારોને નિયંત્રિત કરે છે

કાચી કેરીમાં વિટામિન સી મોટી માત્રામાં જોવા મળે છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

કાચી કેરી  નર્વસનેસ, બેચેની અને બેહોશી જેવી સમસ્યાઓ દૂર કરી તે શરીરમાં ઠંડક અને તાપમાન જાળવવામાં મદદ કરે છે

શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે આ ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે