દુનિયાના અનેક દેશોમાં ભારતીય રુપિયાની કિંમત ખુબ જ વધારે છે

1 હજાર રૂપિયાની કિંમત આ દેશોમાં લાખોમાં થઈ જાય છે

ભારતીયો માટે સસ્તો અને ફરવા લાયક દેશ એટલે વિયેતનામ

વિશ્વભરના પ્રવાસીઓ માટે વિયેતનામ એ પસંદીદા દેશોમાંથી એક છે

દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે

વિયેતનામ કુદરતી સૌદર્યના કારણે વધારે આકર્ષકનું કેન્દ્ર બનેલ છે

અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 291 વિયેતનામી ડોંગ જેટલી છે

એક હજાર ભારતીય રૂપિયા ત્યાં 2,91,000 વિયેતનામી ડોંગ બને છે

સૌથી લોકપ્રિય બીચ પૈકી ‘બાઈ ચાઈ’ બીચ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે

વિયેતનામમાં આવેલો ‘ફૂ ક્વોક’ નામનો ટાપુ દેશનો સૌથી મોટો ટાપુ પણ છે