ઓલિવૂડની અભિનેત્રી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી

બ્લેક ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી બ્લેક થાઇ-હાઇ સ્લિટ ગાઉન પહેર્યુ છે

લોકોએ તેની સુંદરતાના વખાણ કર્યા હતા

તૃપ્તિ ડિમરીને ફિલ્મ એનિમલથી લોકપ્રિયતા મળી હતી

તૃપ્તિ ડિમરીને ફિલ્મ એનિમલથી લોકપ્રિયતા મળી હતી

તૃપ્તિએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'પોસ્ટર બોયઝ'થી કરી હતી