બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર ફિટનેસ માટે જાણીતી છે

અભિનેત્રીની ફેનશ સેન્સ પણ ખુબજ અદભૂત છે

વાણી કપૂર નવી તસવીરો શેર કરી છે

તેણે  બ્લેક મેટાલિક ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે

વાણી કપૂર બેકલેસ ડ્રેસમાં સુંદર લાગી રહી છે

તેણે આ ડ્રેસ ફેમિના  ઈન્ડિયા ઇવેન્ટમાં પહેર્યો હતો

કોઈપણ નાઈટ પાર્ટી માટે બેકલેસ બ્લેક ગાઉન પરફેક્ટ ઓપ્શન છે

વાણી કપૂર સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે

વાણી કપૂરનો જન્મ રાજધાની દિલ્હીમાં થયો હતો