રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે આજે 92 રનની ઇનિંગ રમી છે

કોહલીએ આ મેચમાં પોતાનો 58 મો રન લેતાની સાથે જ આ વર્ષમાં તેના 600 રન પૂરા થયા છે 

કોહલીએ 2013, 2016 અને 2023માં પણ આ આંકડો પાર કર્યો છે

કોહલીએ કેએલ રાહુલની બરાબરી કરી, જેણે 2018, 2020, 2021 અને 2022માં 600થી વધુ રન બનાવ્યા છે

આ સિવાય ડેવિડ વોર્નર અને ક્રિસ ગેલે 3-3 વખત 600 રનનો આંકડો IPL માં  પાર કર્યો છે

આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન કોહલીએ PBKS સામે તેના 1,000 રન પૂરા કર્યા છે

PBKS એવી ત્રીજી ટીમ છે જેની સામે કોહલીએ 1,000થી વધુ રન બનાવ્યા છે 

વિરાટ સૌથી વધુ ટીમો સામે 1000 નો આંકડો પાર કરનાર ખેલાડી બની ગયો છે

કોહલીએ અગાઉ CSK અને DC સામે પણ 1000+ રન બનાવ્યા છે