આ સુંદર ટાપુઓ પર જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નહીં પડે

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ નવા રિપોર્ટ પ્રમાણે ભારતીય પાસપોર્ટની તાકાત વધી

ભારતીય નાગરિકો થાઈલેન્ડ, મોરેશિયસ સહિત 62 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકશે

લેટેસ્ટ રેન્કિંગ અનુસાર વિશ્વભરના પાસપોર્ટની યાદીમાં ભારત 80માં સ્થાને

‘ફિજી’ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં 300 થી વધુ ટાપુઓનો સુંદર ટાપુ દેશ છે

મોરેશિયસ ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે માન્ય વિઝા ફ્રી એન્ટ્રી પણ આપે છે

ભારતીયો ઈન્ડોનેશિયામાં 30 દિવસ સુધી વિઝા વગર ફરવા જઈ શકે છે

બાર્બાડોસ કુદરતની ગોદમાં આવેલો સુંદર દેશ છે, જે ભારતીયો માટે ફ્રી છે

કેરેબિયન ટાપુ ગ્રેનાડામાં  ભારતીયો 90 દિવસ સુધી વિઝા વિના ફરી શકે છે