કંગના રણૌત કેદારનાથના દર્શને પહોંચી

કેદારનાથની યાત્રા ગત મહિને એપ્રીલથી શરૂ થઈ ચુકી છે

દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો પહોંચે છે કેદારનાથ

સામાન્ય લોકોની સાથે ફિલ્મ સિતારાઓ પણ પહોંચે છે બાબાના દર્શને

ગત અઠવાડીયે સારા અલી ખાન પહોંચી હતી કેદારનાથ

મંગળવારે અક્ષય  કુમારે કર્યાં હતા કેદારનાથના દર્શન

અભિનેત્રીકંગના રાણૌત કેદારનાથના દર્શન કરવા પહોંચી

કંગના રણૌત ભગવાન શિવમાં ખુબ આસ્થા ધરાવે છે