રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે  આ નેતાનું પાર્થિવ શરીર

લેનિનના પાર્થિવ દેહને રશિયાના માસ્કોમાં રાખવામાં આવેલો છે

લેનિનના પાર્થિવ દેહની 24 કલાક સંભાળ રાખવામાં આવે છે

મોસ્કોની આ ઇમારતની દિવસ-રાત સુરક્ષા કરવામાં આવે છે

લેનિનના મૃત્યુ વખતે મોટી સંખ્યામાં લોકોને અંતિમ દર્શન માટે આવ્યા હતા

એટલી ભીડ આવી હતી કે, તેના મૃતદેહને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો

રશિયાના વૈજ્ઞાનિકોએ પાર્થિવ દેહને વ્યવસ્થિત રીતે સાચવી રાખ્યો છે

લેનિન 1917 માં બોલ્શેવિક ક્રાંતિના નેતા અને USSR ના સ્થાપક છે

દુનિયાના સામ્યવાદી દેશોમાં પણ તેને આદરથી જોવામાં આવે છે

1924માં સૌપ્રથમ કોમામાં ગયા બાદ તે જ દિવસે તેમનું અવસાન થયું