આ સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છતાં કિંમત 60 હજાર ઉપર જ છે

સોનાનો ભાવ કારોબારના છેલ્લા દિવસે રૂ. 60,052 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો

ગત વખતે તા. 19 મેના રોજ રૂ. 60,302ના સ્તરે બંધ થયો હતો

ગત સપ્તાહની સરખામણીએ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 250 સસ્તુ થયું

આ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે 24 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ. 60,142 પર બંધ થયો

22 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ. 59,901 પર બંધ થયો

જોકે આ કિંમતો ટેક્સ ઉમેર્યા વગરની છે

સોના પર GST અને મેકિંગ ચાર્જ અલગથી આપવો પડે છે

આખું અઠવાડિયું સોનું 60 હજારની આસપાસ જ રહ્યું છે