બેંકમાં રૂ. 2000ની નોટ જમા જાઓ અને તે નકલી નિકળે તો શું થશે?

RBI એ રૂ. 2 હજારની ચલણી નોટોને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે

લોકો રૂ. 2000 ની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી જમા કરી શકે છે

બેંકમાં જમા કરાવા ગયેલી નોટ નકલી નિકળશે તો શું થશે?

બેંકમાં આવતી તમામ નોટોને નોટ સોર્ટિંગ મશીન્સથી ચેક કરાશે

નોટ નકલી નિકળશે તો ગ્રાહકને તેના પૈસા નહી મળે

બેંક આ નકલી નોટને નકલી ચલણ સાથે સ્ટેમ્પ કરી જપ્ત કરશે

તેમજ નકલી નોટની અલગ રજિસ્ટરમાં નોંધ થશે

તમારી પાસેથી 4 થી વધુ નકલી નોટ નિકળશે તો તેની પોલસને જાણ કરાશે

5 નકલી નોટ મળશે તો પોલીસ ફરિયાદ પણ નોંધાશે