મચ્છરોની કુલ 10 નસલ એવી છે જે મનુષ્યને નુકસાન પહોંચાડે છે

પણ મચ્છર પ્રકૃતિ માટે ખુબ મહત્વપૂર્ણ છે

મચ્છર ક્લાઈમેટ સિસ્ટમ માટે ખુબ જરૂરી છે

તે પાણીમાં રહેતા નાના-નાના જીવો માટે ભોજનનો મહત્વનો સ્ત્રોત છે

મચ્છરોના લાર્વે પાણીના ગંદા ભાગોને સાફ કરવામાં મદદ કરે છે

દુનિયાના બધા મચ્છરોને મારી નાખવામાં આવે તો શું થશે?

તેનાથી પૃથ્વીના જીવન માટે નુકસાન થઈ શકે છે

માછલી, દેડકાં, પતંગીયા અને કિડી મચ્છરોને ખાય છે

મચ્છર જ્યારે છોડનો રસ પીવે છે ત્યારે તેના દ્વારા છોડ વિકસિત થાય છે