જાપાનના હિરોશીમામાં G7 શિખર સમ્મેલનનું આયોજન કરાયું

વડાપ્રધાન મોદી સતત ચોથી G7 ની મિટિંગમાં  સામેલ થયાં

G7 દુનિયાના 7 અમિર દેશનું સમુહ છે, તેને ગૃપ ઓફ સેવન તરીકે ઓળવામાં આવે છે

આ ગૃપના સભ્ય દેશ - અમેરીકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, જાપાન, કેનેડા અને ઈટાલી

શરૂઆતમાં 6 દેશો હતા, 1976માં કેનેડા સામેલ થતાં G7 બન્યું

સભ્ય દેશનો હેતુ પોતાના હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે

આ સમુહ દેશ દુનિયાની રાજનીતિ અને અર્થવ્યવસ્થા પર પણ ચર્ચા કરે છે

G7 ને પહેલીવાર 2003માં ભારતને પોતાની બેઠકમાં સામેલ કરવાનું નિમંત્રણ મોકલ્યું હતું

જેમાં ભાગ લેવા તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી ફ્રાંસ ગયા હતા

સભ્ય નહી હોવા છતાં ભારત G7 બેઠકમાં સામેલ થાય છે

આવું ત્યારે થાય છે જ્યારે આપણને ત્યાં આમંત્રિત કરવામાં આવે છે