શું છે નોમોફોબિયા? જાણો તેના લક્ષણો

નોમોફોબિયામાં વ્યક્તિને પોતાના ફોનથી દુર થવાનો ડર રહે છે

મોબાઈલની બેટરી 50% થી ઘટે તો ચિંતા થવા લાગે છે

બેટરી પૂરી થઈ જવા પર વ્યક્તિને ડર અને ગભરામણ થવા લાગે છે

ગુસ્સો આવવા લાગે છે, ઊંઘનો પ્રોબ્લેમ થાય છે

સ્માર્ટફોનના અતિ  ઉપયોગથી કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થઈ શકે છે

કરોડરજ્જુ પર ખરાબ અસર થાય છે, આત્મવિશ્વાસ ઘટે છે

સ્કિન સાથે જોડાયેલા પ્રશ્નો ઉદ્ભવે છે, તણાવ વધે છે