'બડે નસીબ વાલે હોતે હે જીન કો 2 જૂન કી રોટી મીલે' તે કહેવત સાંભળી હશે

2 જૂન આવે એટલે સોશિયલ  મીડિયામાં તેના  મીમ્સ  આવી જાય છે

જો કે આ કહેવતને 2 જૂન સાથે કંઇ લાગતું વળગતું નથી

વાસ્તવમાં અવધી ભાષામાં જૂનનો અર્થ થાય છે સમય એટલે કે ટાઇમ

જીવનમાં પેટ ભરવાનું સૌથી અઘરું કામ છે અને તેથી આ કહેવત પડી છે

જો કે કડવી વાસ્તવીક્તા એ પણ છે કે આજે પણ ઘણા લોકોને 2 જૂનની રોટલી કિસ્મતમાં નથી

ઘણા લોકોને બે ટાઇમની રોટલી પણ કિસ્મતમાં નથી હોતી

બે ટાઇમની રોટલી મળે તે માટે માણસ આખો દિવસ મહેનત કરે છે