દરેકે પોતાના સારા કે ખરાબ કર્મોનું ફળ ભોગવવું પડે છે

સારા કે ખરાબ કર્મોનું ફળ સમય આપે છે

કર્મનો યોગ જ ઈશ્વર છે, કર્મ સાથે મિત્રતા કરો ફાયદામાં રહેશો

જેવા જેના વિચાર હશે તેવા તેના કર્મ હશે, કર્મ અરીસા જેવું કામ કરે છે

પ્રેમ અને કર્મમાં એ તફવત છે કે, પ્રેમ આપોઆપ થાય છે કર્મ કરવું પડે છે

ઈશ્વરથી નહી કર્મથી ડરવું જોઈએ કારણ કે ઈશ્વર માફ કરે છે કર્મ નહી

કર્મ કરતા રહો ઈશ્વર તમને સુંદર તકો આપતા રહેશે

કોઈ પણ વ્યક્તિ ચહેરાથી નહી કર્મથી સુંદર હોય છે

કોઈના કામમાં આવી શકીએ એવું કર્મ કરવું જોઈએ