દૂધને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે

દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે

ઉનાળામાં ઠંડુ દૂધ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે

ઠંડુ દૂધ એસિડિટીને નિયંત્રિત કરીને પેટની બળતરાથી રાહત આપે છે

દૂધ વધુ પડતા એસિડને શોષીને એસિડની રચનાને રોકવામાં મદદ કરે છે

ઠંડુ દૂધ પીવાથી તણાવમાં રાહત મળે છે અને માનસિક તણાવ દૂર થાય છે

તમારે વજન ઓછું કરવું હોય તો ગરમ દૂધને બદલે ઠંડુ દૂધ પીવાનું રાખો

હાઈ બીપી કંટ્રોલ કરવામાં ઠંડા દૂધનું સેવન ફાયદાકારક સાબિત થાય છે

ઠંડા દૂધમાં વિટામિન A હોય છે, જે ત્વચાને સુરક્ષિત કરે છે