મોના પટેલના મેટ ગાલાના બટરફ્લાય લૂકની ચારેકોર ચર્ચા થઈ રહી છે

મોનાએ મેટ ગાલામાં મિકેનિકલ બટરફ્લાય ડ્રેસા પહેર્યો હતો

મૂળ વડોદરામાં જન્મેલાં મોના પટેલ ફેશન આંત્રપ્રિન્યોર અને ઈન્વેસ્ટર છે

પોતાનું સપનું પૂરું કરવા મોના પટેલ 2003માં અમેરિકામાં સેટલ થયાં હતાં

મોના પટેલે હાર્વર્ડ, MIT અને સ્ટેનફર્ડ યુનિ.માં અભ્યાસ કર્યો

મોના પટેલ અમેરિકામાં જાણીતી હસ્તીઓમાનાં એક છે, જે આઠ કંપનીનાં માલિક છે

મોના પટેલે વર્ષ 2006માં વ્યવસાય શરૂ કર્યો હતો હાલ 10 કરોડ ડોલરની નેટવર્થ ધરાવે છે