T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?

T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ જ ભારતીય ખેલાડીઓએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી છે

સૌથી પહેલા ધોની કેપ્ટન રહ્યો, તે પછી વિરાટ કોહલી અને હાલમાં રોહિત શર્માને મળી આ જવાબદારી

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા રહ્યો છે

T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની જીતની ટકાવારી 66.67 રહી છે

મહેન્દ્રસિંહ ધોની T20 વર્લ્ડ કપમાં સૌથી સફળ કેપ્ટનમાં બીજા નંબરે આવે છે

ધોનીની કેપ્ટનશીપમાં ટીમની જીતની ટકાવારી 63.64 રહી

વિરાટ કોહલી આ મામલામાં ત્રીજા નંબેર આવે છે

T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની જીતની ટકાવારી 66 રહી છે