સહારનપુરના બૂથ પર પોલિગ ઓફિસર ઈશા અરોરા ચર્ચામાં છે

પોતાના ગ્લેમરસ લુક માટે વાયરલ થવા લાગેલી ઇશાએ તેના લુક અને સુંદરતા વિશે ઘણું કહ્યું

પોતાના કામ વિશે ઈશાએ કહ્યું, 'આપણને જે પણ કામ મળે, તેને હળવાશથી ન લેવું જોઈએ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયો મામલે ઇશાએ કહ્યું કે મને બિલકુલ સમય મળ્યો નથી

વાયરલ અને ફેમસ થવા અંગે ઈશાએ કહ્યું કે હા, સારું લાગે છે

ઈશા અરોરા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરે છે

તે સહારનપુરની રહેવાસી છે. બીજી વખત તેઓ ચૂંટણી ફરજ પર છે