COVID-19 ને લઈને WHO દ્વારા બાળકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો

36 % બાળકોમાં ટીવી, ગેમ રમવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો

34 પ્રતિશત બાળખોમાં અઠવાડિયામાં મનોરંજન પર સ્ક્રીન સમય વધ્યો

28 ટકા બાળકોએ ઘરની બહાર રમવા જવાનું ઓછું કરી નાખ્યું

23 ટકા બાળકોએ સપ્તાહના અંતે રમવા જવાનું ટાળી દીધું

પરિવારે જણાવ્યું કે, બાળકો ઘરનું તૈયાર ભોજન ખાવા લાગ્યા

અત્યારે મોટાભાગના બાળકો પરિવાર સાથે બેસીના જમવા લાગ્યા 

42 ટકા બાળકોએ કહ્યું કે, અમે પહેલા કરતા અત્યારે ઓછા ખુશ છે

દર પાંચ બાળકોમાંથી એક બાળક સતત દુઃખનો અનુભવ કરવા લાગ્યો

દર ચાર બાળકમાંથી એક બાળકને એકલતાનો અનુભવ થવા લાગ્યો છે