રેલવેના પાટા પર કાટ કેમ નથી લાગતો?

દેશમાં 67 હજાર કિમીનું રેલ નેટવર્ક છે

તમે ક્યારેય નોંધ્યું છે કે રેલવેના પાટા પર કાટ લાગ્યો હોય?

રેલવેના પાટા પર કાટ લાગે તો દુર્ઘટનાનું જોખમ વધારે રહે છે

આખરે રેલવેના પાટા શેનાથી બને છે?

રેલવેના પાટા ખાસ મેગેનિઝ સ્ટીલમાંથી બને છે

તેનામાં 12% મેગેનિઝ અને 0.8% કાર્બન હોય છે

આ મેટલના કારણે પાટા પર આર્યન ઓક્સાઈડ (કાટ) નથી લાગતો

તે દરેક ઋતુ અને વાતાવરણમાં અનુકુળ રહે છે