દેશ-વિદેશમાં કદાચ ફિલ્મો અલગ-અલગ હોઈ શકે છે

પણ ફિલ્મ જોતી વખતે પોપકોર્ન ખાવા જરૂરથી મળશે

પોપકોર્નનો ટ્રેન્ડ વધવા પાછળ 3 કારણો છે

ઓછો ભાવ, ટાઈમિંગ અને કનવેન્સ

પોપકોર્ન બનાવવા સરળ છે અને ખર્ચો પણ ઓછા થાય છે

પોપકોર્નનું કનેક્શન બીજા વિશ્વયુદ્ધ સાથે પણ છે

તે વખતે ખાંડના ભાવ વધવાથી કૈંડી ઘણી મોંઘી થઈ રહી હતી

એવામાં પોપકોર્ન સસ્તો ઓપ્શન બન્યો

કેન્ડીની સરખામણીએ પોપકોર્ન લાંબા સમય સુધી ખાઈ શકાય છે