દુધ કેલ્શિયમ અને ફાસ્ફોરસથી ભરપુર હોય છે જે હાડકાં માટે ફાયદાકારક છે

દુધમાં પ્રોટિન હોય છે જે મસલ્સ વધારે છે

દુધમાં રહેલું વિટામિન B12 નર્વસ સિસ્ટમને સુધારે છે

તેમાં રહેલું વિટામિન D રોગપ્રતિકારક શક્તિ વધારે છે

દુધના સેવનથી શરીરમાં રેડ બ્લડ સેલ્સના ફોર્મેશનમાં મદદ કરે છે

દુધ પિવાથી વાળનું ટેક્સ્ચર સારું રહે છે

દાંત મજબૂત બને છે, હાર્મોનલ હેલ્થ સુધારે છે

દુધના સેવનથી સ્કિન હેલ્ધી બને છે