રાજસ્થાનમાં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી અને અદ્ભૂત વાવ

રાજસ્થાનના દૌસા જિલ્લાના અભાનેરી ગામમાં આવેલ છે આ ચાંદ બાઓરી વાવ

આ વાવમાં નીચે ઉતરેલો કોઈ વ્યક્તિ પગથિયાના ભૂલભૂલૈયામાં ખોવાઈ જાય છે

વાવનું નિર્માણ ચાંદ નામના નિકંજ વંશના સ્થાનિક શાસક મિહિર ભોજે કરાવ્યું હતું

મિહિર ભોજે 9મી સદીમાં આ ચાંદ બાઓરી વાવનું બાંધકામ કરાવ્યું હતું

100 ફુટ ઊંડી આ વાવમાં આશરે 3500 પગથિયા આવેલા છે

આ 13 માળની આ ચાંદ સ્ટેપવેલમાં ભૂલભૂલૈયા જેવા રસ્તાઓ છે

આ ચાંદ બાઓરી વાવના પગથિયા કોઈ અદ્ભૂત ભૂલભૂલૈયા જેવા લાગે છે

આ વાવમાં એક નૃત્ય કક્ષ અને 17 કિમી લાંબી એક સુરંગ પણ બનેલી છે

અહીં ગણેશ અને મહિષાસુર મર્દિનીની વિશાળ અને ભવ્ય મૂર્તિઓ પણ આવેલ છે