યશશ્વી જયસ્વાલે સૌથી ઝડપી અડધી સદી ફટકારી

IPL ના ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી બનાવનાર ખેલાડી બન્યો

કોલકત્તા સામે યશશ્વીએ માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી

આ પહેલા આ રેકોર્ડ પૈટ કમિંસ અને કેએલ રાહુલના નામે હતો

કમિંસે મુંબઈ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી

કેએલ રાહુલે દિલ્હી સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી

યશશ્વીએ પહેલી ઓલરમાં જ 26 રન બનાવી દીધાં હતા

IPL ની પહેલી ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો યશશ્વી