આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 3  Idiots ચેતન ભગતની નોવેલ Five Point Someone પર આધારિત છે

સુશાંતની પહેલી ફિલ્મ  Kai Po Che પણ  The 3 Mistakes Of My Life  પર આધારિત છે 

 શાહરુખની ફિલ્મ  Devdas  પણ Devdas નામની પુસ્તક પર આધારિત છે

Omkara સેકસપિઅરની  કૃતિ Othello થી Inspired છે 

 Haider પણ સેકસપિઅરની  કૃતિ Hamlet  થી બની છે 

 રણબીર કપૂરની પહેલી ફિલ્મ Saawariya પણ પુસ્તક White Nights  થી પ્રેરિત છે 

Susanna's seven husbands પરથી  7 Khoon Maaf  ફિલ્મ બની છે 

HALF GIRLFRIEND ફિલ્મ પણ HALF GIRLFRIEND નામની પુસ્તક ઉપરથી બની છે

2 સ્ટેટ્સ ફિલ્મ પણ તે જ નામની નોવેલ ઉપર આધારિત છે