IPL માટે કિંગ વિરાટ કોહલી છે તૈયાર

ત્યારે IPL પહેલા વિરાટ કોહલીનો નવો સ્ટાઈલિશ લુક સામે આવ્યો છે 

વિરાટ કોહલીના આ નવા લુકે સૌને કર્યા મંત્રમુગ્ધ 

ફેમસ સ્ટાઈલિસ્ટ આલીમ હકીમએ આપ્યો છે કોહલીને આ નવો લુક 

નવા હેર સ્ટાઈલમાં  હીરો કરતાં પણ ચડિયાતા  લાગે છે કોહલી

RCB ના ઈવેન્ટમાં પણ કોહલીનો નવો લુક છવાયો 

 ઘણા લોકો કોહલીના લુકને ધોનીના આ સ્ટાઇલ સાથે સરખાવે છે