તમે હંમેશા નીતા અંબાણીને સુંદર અને ગ્લેમરસ જોયા હશે

આમ તો તેઓ નીતા અંબાણી કુદરતી રીતે જ સુંદર છે

જો કે આમ છતાં તેઓ મેકઓવર કરીને વધુ સુંદર દેખાય છે

નીતા અંબાણીના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર છે

મિકી કોન્ટ્રાક્ટર  મેકઅપની દુનિયામાં મોટું નામ છે

બોલિવુડની અભિનેત્રીઓ પણ તેમની ક્લાયન્ટ રહી છે

મેકઅપ માટે જાણીતા મિકીની ફી સાંભળીને તમારા હોશ ઉડી જશે

મિકી  એક દિવસના  7.5 લાખ રુપિયાનો  ચાર્જ લે છે