ભારતની તિજોરીઓ ખાલીખમ હોવા છતા મનમોહન સિંહે દેશ ચાલાવ્યો
1947 પછી ભારત આર્થિક મહામારીને કારણે ઝઝુમી રહ્યો હતો
પૂર્વ પીએમ વીપી સિંહના કાર્યકાળમાં ભારતની તિજોરીના તળ્યા દેખાયા હતા
પૂર્વ પીએમ ચંદ્રશેખરના કાર્યકાળમાં મનમોહન સિંહ આર્થિક સલાહકાર બન્યા હતા
મનમોહન સિંહ જ્યાં સુધી આર્થિક સલાહકાર બન્યા, ત્યાં સુધી દેશ દેવામાં ડૂબી ગયેલો
24 જુલાઈ 1991 એ મનમોહન સિંહે એક ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું
આ બજેટમાં વિદેશી હુંડિયામણ અને સ્થાનિક ઉદ્યોગોમાં બહોળો વિકાસ થયો
જેના કારણે ભારતમાં કરોડોની રોજગારી ઉત્પન્ન થઈ અને દેશ મજબૂત થવા લાગ્યો