સુપરસ્ટાર થાલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ GOATની રિલીઝને હવે થોડા જ દિવસો બાકી છે

આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને તેનું નિર્દેશન વેંકટ પ્રભુએ કર્યું છે

હવે રિલીઝના થોડા દિવસો પહેલા જ આ ફિલ્મમાં મોટો ફેરફાર થયો છે

પ્રથમ તો ફિલ્મના નિર્માતાઓએ તેનો રનટાઈમ વધાર્યો છે 

અગાઉ આ ફિલ્મ કુલ 179.39 મિનિટની હતી જેને વધારીને 183.14 મિનિટ કરવામાં આવી છે

વધુમાં ફિલ્મના હિન્દી વર્ઝનમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે 

RELEASE પહેલા GOAT ફિલ્મના હિન્દી ડબમાં વિજયના વૉઇસોવરને બદલવામાં આવ્યો છે 

TRAILER જોઈ પહેલા સૌએ હિન્દી ડબિંગની ખૂબ નિંદા કરી હતી 

જેને પગલે ફિલ્મના મેકર્સએ આ બદલવાનું નક્કી કર્યું હતું 

GOAT માં પ્રશાંત, પ્રભુ દેવા, સ્નેહા, લૈલા, જયરામ, મીનાક્ષી ચૌધરી, વૈભવ અને યોગી બાબુ પણ છે

GOAT ફિલ્મ એક જાસૂસ એક્શન ફિલ્મ છે, આ ફિલ્મમાં થલપતિ વિજય ડબલ રોલમાં છે

અભિનેત્રી રેખાએ મહિલા ચાહકને ધકેલી, લોકોએ કહ્યું, 'જયા બચ્ચનનો રોગ લાગ્યો'

ધર્મેન્દ્રનો છેલ્લો વીડિયો જોઈ સલમાનના આંસુ રોકાયા નહીં: જુઓ બિગ બોસ ફિનાલેનો સૌથી ઇમોશનલ મોમેન્ટ.

BB19 વિનર ગૌરવ ખન્ના: ફર્સ્ટ રનરઅપ ફરહાનાએ કહ્યું, 'લાયક નથી'

Gujaratfirst.com Home