કૃતિ સેનનની ગણતરી BOLLYWOOD માં આ ટોચની અભિનેત્રીઓમાં થાય છે
હાલના દિવસોમાં કૃતિ પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને ચર્ચામાં છે
અહેવાલો છે કે અભિનેત્રી કરોડપતિ ઉદ્યોગપતિ કબીર બહિયાને ડેટ કરી રહી છે
કૃતિ સેનન અને કબીરની તસવીરો વાયરલ થઈ રહી છે
કબીર બહિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તે જ લોકેશન પરથી એક ખાસ તસવીર પણ શેર કરી છે
વાયરલ તસવીરો બાદ લોકોનું માનવું છે કે તેઓ બંને RELATIONSHIP માં છે
કબીર બહિયા વ્યવસાયે બિઝનેસમેન છે અને તે લંડનમાં રહે છે
તેના પિતા કુલજિંદર બહિયા યુકે સ્થિત ટ્રાવેલ એજન્સી સાઉથોલ ટ્રાવેલ કંપનીના માલિક છે
તેઓ MS DHONI ના પણ ખૂબ સારા મિત્ર છે
કબીર બહિયા અને કૃતિ સેનને તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ ચાહકો તેમની જોડીને પસંદ કરે છે