અત્યારના સમયમાં DEPRESSION ખૂબ જ ગંભીર સમસ્યા છે 

જો તમે સવારે ઉઠતા જ ખૂબ તણાવ અનુભવો છો તો તમને MORNING DEPRESSION છે 

MORNING DEPRESSION થી પીડિત લોકો સવારથી જ થાક અનુભવે છે 

ડોક્ટર્સના મતે સવારે કામ પર જનારાઓમાં MORNING DEPRESSION ના લક્ષણો વધુ જોવા મળે છે

MORNING DEPRESSION થી કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી 

ઓફિસ જનારાઓ ઉપરાંત, MORNING DEPRESSION ગૃહિણીઓ અથવા વિદ્યાર્થીઓને પણ થઈ શકે છે 


સવારે ઉઠયા બાદ ચીડિયાપણું અનુભવવું, ગુસ્સો આવવો, ઉદાસી અનુભવવી તે તેના લક્ષણો છે 

તેનાથી બચવા માટે સવારે સમયસર નાસ્તો અને મોર્નિંગ વોક કરી શકો છો 

વધુમાં તેના નિવારણ માટે તમે કસરત પણ કરી શકો છો 

Weight loss: વજન ઘટાડવું છે? ફોલો કરો કરિના કપૂર-આલિયા ભટ્ટની Nutritionist ની ટિપ્સ

Winter Hair care: શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન, અપનાવી જુઓ આ નુસ્ખો

Premanand Maharaj એ ભારતીય માતા-પિતાને આપી આ સલાહ, જુઓ Viral Video

Gujaratfirst.com Home