સ્નાન એ આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય ભાગ છે
શિયાળામાં ઠંડા પાણીથી નહાવાનો વિચાર કંપાવી નાખે છે
તાપમાન સ્વાસ્થ્યને સાથએ આપણી ઉંમરને પણ અસર કરે છે
ઠંડા વાતાવરણમાં મેટાબોલિક ગતિવિધિઓમાં ઘટાડો થાય છે
તાપમાનમાં ઘટાડો થવાથી શક્ય છે કે આપણી ઉંમરમાં ઘટી શકે છે
ઠંડા પાણીથી નહાવાથી રક્ત પરિભ્રમણ અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે
ઠંડા પાણીથી સ્નાન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે