વિશ્વમાં માંસાહારી ભોજનના ચાહકોની સંખ્યા ઓછી નથી
મુસ્લિમ ઉપરાંત અનેક સમુદાયના લોકો આનંદથી માંસા સેવન કરે છે
દુનિયાનું એવું શહેર જ્યાં માંસાહારી ભોજન પર પ્રતિબંધ
નિયમ ઉલ્લંઘન પર કાયદાકીય દંડનો સામનો કરવો પડે છે
ગુજરાતના પાલીતાણામાં માંસાહારી ભોજન પર સંપૂર્ણ પ્રતિબંધ છે
પાલીતાણામાં માંસ માટે હત્યા અને માંસનું વેચાણ ગુનાપાત્ર ગણાય છે
જૈના ધર્મના અગ્રણીઓ દ્વારા પાલીતાણામાં આ નિયમની રચના કરવામાં આવી છે