શિયાળમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે
જેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને હાર્ટ પેઈન થઈ શકે છે
આ હૃદય સંબંધિત સમસ્યાઓ ઠંડા તાપમાનના કારણે થાય છે
શિયાળામાં બિનઆરોગ્યપ્રદ ખોરાક અને મીઠાઈઓ હૃદયને નુકસાન પહોંચાડે છે
આ પ્રકારની વાનગીઓમાં પુષ્કળ પ્રમાણમાં કેલરી હોવાથી હૃદયને અસર કરે છે
શિયાળામાં ધૂમ્રપાન અને આલ્કોહોલનું પ્રમાણ વધતા હૃદય માટે ખતરો પેદા થાય છે
શિયાળામાં આળસ વધુ લાગવાથી શરીરની પ્રવૃત્તિઓ અને ઊંઘમાં નુકસાન પહોંચે છે
વધતી ભૂખ અને કાચી ઊંઘ હૃદય સંબંધિત બીમારીમાં વધારો કરે છે