મગફળીને ટાઇમપાસ નાસ્તો કહેવામાં આવે છે

તે સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

મગફળીમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે

તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે

મગફળી શરદી અને ઉધરસમાં રાહત અપાવવામાં અસરકારક છે

તે શરીરને અંદરથી ગરમ રાખે છે. તેના રોજના સેવનથી ફેફસાં મજબૂત બને છે

મગફળીમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

આ ભૂખ ઘટાડવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

મગફળી ખાવાથી ઘણા પ્રકારના કેન્સરથી બચી શકાય છે

વધુમાં મગફળીમાં હાજર ફેટી એસિડ ત્વચાના રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે

સ્માર્ટફોનની લતને રોકવા માટે આ દેશ લાવશે નવા નિયમો!

પેટમાં ગેસ અને પાચનની સમસ્યાને આ 4 એક્યુપ્રેશર પોઈન્ટથી રાહત મળશે

દિવસમાં વારંવાર પેશાબ કરવું એ આ ગંભીર બીમારીનું કારણ બની શકે છે

Gujaratfirst.com Home